રેલવેના ખુદાબક્ષ હવે ડીજીટલ કાર્ડથી ટીકીટની રકમ-દંડ ભરી શકશે

06 March 2021 02:02 PM
India
  • રેલવેના ખુદાબક્ષ હવે ડીજીટલ
કાર્ડથી ટીકીટની રકમ-દંડ ભરી શકશે

નવી દિલ્હી તા. 6
આગામી સમયમાં ભારતીય રેલવે પણ ડીજીટલ બની જાશે. અને રેલવેમાં ડેબીટ અને ક્રેડીટ કાર્ડથી વિના ટીકીટ પકડાયેલા લોકો પોતાનો દંડ ભરી શકશે. અથવા તો જેઓને પોતાની મુસાફરી આગળ લંબાવવી હોય તેઓ વધારાની ટીકીટ પણ ડેબીટ કે ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ કરી શકશે. ચાલુ માસના અંતથી પુર્વ રેલવેમાં અને દિલ્હીમાં આ પ્રકારની વ્યવસ્થા શરુ કરાશે જે માટે રેલવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા સાથે કરાર કર્યા છે અને રેલવે કર્મચારીઓને પીઓએસ મશીન આપવામાં આવશે. જેનાથી તે આ પ્રકારનું ડીજીટલ મેનેન્ટ ચુકવી શકશે.


Related News

Loading...
Advertisement