ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા આવાસો બનાવાશે

03 March 2021 06:22 PM
Gujarat Gujarat budget
  • ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા આવાસો બનાવાશે

કોલોની અનેક સુવિધા સભર હશે

રાજકોટ તા.3
ગુજરાતના બજેટમાં રાજયના ચુંટાયેલા ધારાસભ્યોને પણ લોટરી લાગશે. નાણામંત્રી શ્રી નીતીન પટેલે આજે તેમના બજેટ પ્રવચનમાં જણાવ્યું હતું કે ગાંધીનગરમાં ધારાસભ્યોની જે કોલોની છે તેના સ્થાને હવે નવા વધુ સુવિધાસભર આવાસો બનાવવાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જે આવાસ સંકુલ પૂર્ણ રીતે એરક્ધડીશન હશે. ઉપરાંત આ કોલોનીમાં બગીચા તથા અન્ય સુવિધા અને એક ખાસ સભાખંડ પણ હશે. ધારાસભ્યોના આવાસમાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારાશે અને અહી કેન્ટીન વિ.ની સુવિધા પણ હશે.


Related News

Loading...
Advertisement