રાષ્ટ્રપતિ કોવિંદે પ્રથમ વેકસીન ડોઝ લીધો

03 March 2021 05:47 PM
India
  • રાષ્ટ્રપતિ કોવિંદે પ્રથમ વેકસીન ડોઝ લીધો

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નવી દિલ્હીની આર્મી આર એન્ડ આર હોસ્પિટલમાં કોવિડ-19 હોસ્પિટલનો પ્રથમ ડોઝ લીધો છે. તેમની સાથે આ સમયે તેમના પુત્રી રહ્યા હતા. રાષ્ટ્રપતિએ ડોઝ લીધા બાદ વેકસીનેશન ડ્રાઇવમાં જોડાયેલા ડોકટર, નર્સ, હેલ્થ વર્કર્સનો આભાર માન્યો હતો અને દરેક પાત્રતા ધરાવતા નાગરિકોને વેકસીન લેવા અનુરોધ કર્યો હતો. આજે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ ડોઝ લીધો હતો.


Related News

Loading...
Advertisement