યુવા એડવોકેટ કિશન માંડલીયાનો આજરોજ જન્મદિવસ

03 March 2021 05:19 PM
Saurashtra
  • યુવા એડવોકેટ કિશન માંડલીયાનો આજરોજ જન્મદિવસ

સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ અને જાણીતા એડવોકેટ શ્રી સુરેશભાઇ આર. ફળદુ એન્ડ એશોસીયેટમાં જુનીયર તરીકે પ્રેકિટસ કરતા કિશન માંડલીયાનો આજે જન્મદિવસ છે અને નાની ઉંમરમાં વકિલાતની પ્રેકિટસ કરી સમાજમાં ઉજજવળ નામ હાસલ કરેલ ઉપરાંત સમસ્ત સોની સમાજનું યુવા ગૌરવ અને સામાજીક કાર્યમાં હંમેશા આગળ રહી બીજા યુવાનોને પ્રેરણા પુરી પાડનાર કિશન માંડલીયા આજરોજ રપ વર્ષમાં પ્રવેશ કરતા મિત્રો, વકિલો, સગાસ્નેહીઓ દ્વારા 96649 90પ1ર ઉપર જન્મદિવસની ખુબ સારી શુભેચ્છાઓ પાઠવી રહયા છે.


Related News

Loading...
Advertisement