રાજકોટમાં ટ્રાફીક બ્રાંચ માટે 184 વોર્ડનની ભરતી કરાશે

03 March 2021 05:15 PM
Rajkot Gujarat budget
  • રાજકોટમાં ટ્રાફીક બ્રાંચ માટે 184 વોર્ડનની ભરતી કરાશે

બજેટમાં જોગવાઈ કરતા નાણામંત્રી

રાજકોટ તા.3
આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કરતાં સમયે નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલે રાજકોટની વધતી જતી ટ્રાફીક સમસ્યાનો ખાસ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે રાજય સરકાર મહાનગરોની ટ્રાફીક સમસ્યા ઉકેલવા માટે સતત કાર્યશીલ છે અને તેથી જ ખાસ કરીને રાજકોટમાં પોલીસ કમિશ્નર હેઠળ આવતી ટ્રાફીક બ્રાંચમાં 184 નવી ભરતી કરવામાં આવશે. પોલીસ મથકોને બ્રોડબેન્ડ સુવિધા માટે પણ ખાસ બજેટ જોગવાઈ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement