જામનગરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો : એક ફરાર

03 March 2021 02:43 PM
Jamnagar Crime
  • જામનગરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો : એક ફરાર

જામનગર તા.3:
જામનગર એસોશિએશન ચોકડીથી ઇન્દિરા તરફ જતા માર્ગ પર જીઆઇડીસી ઓફિસ પાસેથી સીટી સી ડિવિઝન પોલીસે સંજય હરિભાઇ મોડ નામના શખ્સને આંતરી લઇ તેના કબ્જામાંથી એક બોટલ દારૂ કબ્જે કર્યો છે. પોલીસે રૂા.500ની બોટલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી પુછપરછ કરી હતી જેમાં આ બોટલ ધીરેન નંદાએ સપ્લાય કર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement