દિલ્હીની મહાનગરપાલિકા પેટાચૂંટણીમાં પણ ‘આપ’નો સપાટો: ભાજપ સાફ

03 March 2021 11:56 AM
ELECTIONS 2021 India Politics
  • દિલ્હીની મહાનગરપાલિકા પેટાચૂંટણીમાં પણ ‘આપ’નો સપાટો: ભાજપ સાફ

ગુજરાતમાં નોંધપાત્ર સફળતા મેળવનાર આમ આદમી પાર્ટીએ દિવસમાં તેનો ગઢ જાળવી રાખ્યો છે. અહી મહાનગરપાલિકાના પાંચ વોર્ડની યોજાયેલી પેટાચૂંટણીમાં ચારમાં ‘આપ’ના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે અને એકમાં કોંગ્રેસના ઉમેદવારને સરસાઈ મળી છે. ઉતરી દિલ્હી મહાપાલિકા અને પુર્વ દિલ્હી મહાપાલિકાના કુલ પાંચ વોર્ડમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે જેમાં ‘આપ’ને ધારી સફળતા મળી છે. ભાજપ હજુ ખાતુ ખોલાવી શકયો નથી.


Related News

Loading...
Advertisement