હવે કમલ હાસન તામીલનાડુમાં ત્રીજો મોરચો રચવા તૈયાર

02 March 2021 03:34 PM
Entertainment Politics Top News
  • હવે કમલ હાસન તામીલનાડુમાં ત્રીજો મોરચો રચવા તૈયાર

તામીલનાડુમાં વિધાનસભા ચુંટણીમાં ફીલ્મ સ્ટાર કમલ હાસને પોતાનો જુદો રાજકીય પક્ષ મકલ નીધી મૈયમ (એમ.એન.એમ.) રચ્યો છે. અને તેઓ હવે ડીએમકે અને અનાડીએમકે બંને વચ્ચેથી રાજયમાં શાસક પક્ષ બનવા તૈયાર છે. અને ત્રીજો મોરચો રચવા માટે તૈયારી કરી રહયા છે. જેમાં રાજયના વધુ એક અભીનેતા સમર્થકુમારનો પક્ષ એઆઇએસએમકે પણ જોડાશે. અને તેનો પ્રયાસ આમ આદમી પાર્ટીને પણ જોડવાનો છે. તામીલનાડુમાં આપના ચહેરા તરીકે નીવૃત આઇએસ અધીકારી યુ.સગાયમ જાણીતા બન્યા છે. કમલ હાસનને આશા છે કે ફીલ્મ સ્ટાર રજનીકાંત તેમને સાથ આપશે.


Related News

Loading...
Advertisement