ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની વિજય ઉજવણી શરૂ: મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ પહોંચ્યા

02 March 2021 03:21 PM
ELECTIONS 2021 Gujarat Top News
  • ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની વિજય ઉજવણી શરૂ: મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ પહોંચ્યા
  • ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની વિજય ઉજવણી શરૂ: મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ પહોંચ્યા

મહાનગરપાલિકા બાદ પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે વિજયયાત્રા શરુ કરતા જ ગાંધીનગર ખાતેના પક્ષના વડામથક કમલમમાં વિજય ઉજવણી શરુ થઈ ગઈ છે. સેંકડો કાર્યકર્તાઓ કમલમ ખાતે પહોંચી ગયા છે અને વિજય રૂપાણી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ બપોરે 1.30 કલાકે કમલમ ખાતે પહોંચશે તથા ઉજવણીમાં સામેલ થશે અને કાર્યકર્તાઓને સંબોધન કરશે. કોંગ્રેસ પક્ષમાં વડામથકે પરિણામ અપેક્ષિત હોવા છતાં સોંપો પડી ગયો છે અને મોટાભાગના નેતાઓ અહી હજુ પહોંચ્યા નથી.


Related News

Loading...
Advertisement