રીલાયન્સ હોમ ફાઈનાન્સ વધુ એક વખત ડિફોલ્ટર બની

01 March 2021 05:54 PM
Business India Top News
  • રીલાયન્સ હોમ ફાઈનાન્સ વધુ એક વખત ડિફોલ્ટર બની

નવી દિલ્હી તા.1
અનિલ અંબાણીની કંપની રીલાયન્સ હોમ ફાયનાન્સની મુશ્કેલીના અંતથી કંપનીએ ફરી રૂા.100 કરોડની લોનમાં ડીફોલ્ટ કર્યું છે. રીલાયન્સ હોમ ફાયનાન્સ બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, સહીતની બેન્કોનાં સમુહ પાસેથી લોનનું કુલ બાકી રૂા.4280 કરોડનું થયુ છે અને લોનનુ રીપેમેન્ટ કરી શકી નથી. કંપનીએ તેની પાસે રૂા.1000 કરોડની કેશ, એફડી વિ.છે પણ તે ફસાયેલા છે. જેથી રીપેમેન્ટ કરી શકે તેમજ કંપની અગાઉ 49 વખત કોઈને કોઈ પેમેન્ટમાં ડીફોલ્ટ થઈ છે.


Related News

Loading...
Advertisement