સ્ટેટ બેન્કે એક માસ માટે હોમ લોન વ્યાજ દર ઘટાડયા

01 March 2021 05:44 PM
Business India
  • સ્ટેટ બેન્કે એક માસ માટે હોમ લોન વ્યાજ દર ઘટાડયા

પ્રોસેસીંગ ફી પણ નહીં વસુલાય

મુંબઈ તા.1
દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક ઓફ ઈન્ડીયામાં તેના હોમ લોનનાં વ્યાજદર ઘટાડયા છે અને પ્રોસેસીંગ ફી પણ જતી કરી છે. આ મર્યાદા તા.31 માર્ચ 2021 સુધી જ હશે. બેન્ક હવે 70 બેઝીક પોઈન્ટનાં ઘટાડા અને 6.70 ટકાના દરે હાઉસીંગ લોન ઓફર કરે છે અને તેમાં કોઈ પ્રોસેસીંગ ફી લાગશે નહિં. વ્યાજદર ધિરાણની રકમ અને સીબીસનાં ક્રેડીટ સ્કોરના આધારે નિયત થશે. જેઓ સારો રેપોરેટ ટ્રેક રેકોર્ડ ધરાવતાં હશે તેને આ ઓછા વ્યાજદરનો લાભ મળશે. બેન્ક રૂા.75 લાખ સુધીની લોન 6.70 ટકા અને તેનાથી વધુની લોન 6.75 ટકાના દરે ઓફર કરે છે.


Related News

Loading...
Advertisement