તૂતૂકડીમાં રાહુલના કેન્દ્ર પર પ્રહારો: ભારતમાં લોકશાહી મરી રહી છે

27 February 2021 05:51 PM
India Politics
  • તૂતૂકડીમાં રાહુલના કેન્દ્ર પર પ્રહારો: ભારતમાં લોકશાહી મરી રહી છે

મિશન તામિલનાડુ પર કોંગ્રેસ સાંસદ

તુતુકડી (તામિલનાડુ) તા.27
કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી તામિલનાડુના ચૂંટણી પ્રચારમાં છે. અહીં તેનું સમર્થકોએ જોરદાર સ્વાગત કર્યું હતું. રોડ શો દરમિયાન રાહુલે કેન્દ્ર સરકાર પર પાક પ્રહારો કર્યા હતા.રાહુલે જણાવ્યું હતું કે સંસ્થાઓ વચ્ચે સંતુલન બગાડે છે તો રાષ્ટ્ર અશાંત થાય છે.છેલ્લા 6 વર્ષથી દરેક સંસ્થાઓ પર વ્યવસ્થિત રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે. દુ:ખ છે કે ભારતમાં લોકશાહી મરી રહી છે. કારણ કે એક સંસ્થા આરએસએસ આપણા દેશમાં સંસ્થાગત સંતુલનને બગાડી બરબાદ કરી રહ્યું છે.


Related News

Loading...
Advertisement