ત્રિકોણ બાગ પાસેથી કણકોટનાં મહિલા લાપતા

27 February 2021 05:04 PM
Rajkot Crime
  • ત્રિકોણ બાગ પાસેથી કણકોટનાં મહિલા લાપતા

રાજકોટ તા.27
કાલાવડ રોડ કણકોટ ગામે રહેતા મીનાબેન નરેશચાઇ રાખસીયા (ઉ.વ.30) નામના મહિલા પોતાના ઘરેથી તા.12/06/2020ના રોજ ઘરેથી ગયા બાદ પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી. મીનાબેન છેલ્લે ત્રિકોણ નજીકથી લાપતા થયા હતાં. આ અંગે પરિવારે એ-ડીવીજન પોલીસમાં ગુમ નોંધ થઇ છે. ઉપરોકત તસવીરમાં દેખાતા મહિલા વિશે કોઇને માહિતી મળે તો એ-ડીવીઝન પોલીસનાં નંબર (0281-2226659)માં સંપર્ક કરવા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement