સોનામાં રૂા.600 તથા ચાંદીમાં 1500નો કડાકો

27 February 2021 05:02 PM
Business
  • સોનામાં રૂા.600 તથા ચાંદીમાં 1500નો કડાકો

રાજકોટ, તા. 27
બુલીયન બજારમાં કડાકાનો દોર જારી રહ્યો હોય તેમ આજે સોનામાં રૂા.600 તથા ચાંદીમાં 1પ00 રૂપિયાનું ગાબડુ પડી ગયું હતું. વિશ્વ બજારોમાં ભવ્ય તૂટતા ઘરઆંગણે સીધી અસર થઇ હતી. રાજકોટમાં સોનાનો ભાવ 48000ની નીચે ઉતરી ગયો હતો. વેપારીઓના કહેવા પ્રમાણે શુક્રવારે ડોલર સામે રૂપિયો ઉંચકાઇ હતો. અન્યથા ભાવઘટાડો હજુ મોટો રહેવાની શકયતા હતી. કોમોડીટી એકસચેંજમાં સોનુ 45767 સાંપડયુ હતું. ચાંદીનો 67475 હતો.


Related News

Loading...
Advertisement