રાજકોટ અભ્યાસ માટે જવા માતાએ ના પાડતા પુત્રીનો ઝેર ખાઇ આપઘાત

27 February 2021 05:02 PM
Rajkot Crime
  • રાજકોટ અભ્યાસ માટે જવા માતાએ ના પાડતા પુત્રીનો ઝેર ખાઇ આપઘાત

અમરેલી તા.27
ધારી તાલુકાનાં બોરડી ગામે રહેતી દિવ્યાબેન નાનજીભાઈ બોરીચા નામની 19 વર્ષીય યુવતીને રાજકોટ ખાતે કોલેજમાં અભ્યાસ માટે જવું હોય. પરંતુ તેણીની માતાએ રાજકોટ હોસ્ટેલ બંધ હોય જેથી ઘરે રહી ઓનલાઈન અભ્યાસ કરવાનું કહેતા યુવતીને લાગી આવ્યું હતું. જેથી પોતાની મેળે ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.


Related News

Loading...
Advertisement