વીર સાવરકરની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરતા રાજુ ધ્રુવ

26 February 2021 05:50 PM
Rajkot
  • વીર સાવરકરની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરતા રાજુ ધ્રુવ

વિનાયક દામોદર સાવરકર વીર સાવરકરની આજે પુણ્યતિથિ નિમિતે ઈન્ડોર સ્ટેડીયમ રેસકોર્ષ રાજકોટ ખાતે આવેલ પ્રતિમાનું પંડિત દીનદયાલ ઉપાધ્યાય માનવ વિકાસ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના સંયોજક રાજુભાઈ ધ્રુવ અને સંસ્થાના સદસ્યો ભાસ્કરભાઈ ત્રિવેદી, કિરણભાઈ ચાવડા, સંજયભાઈ લોટીયા, અમીતભાઈ ધ્રુવ, અરવિંદભાઈ જોશી, ભાવીકભાઈ અગ્રાવત, વિજયભાઈ ગાંધી, મુજનિલભાઈ સુધાગુનિયા, જયરાજસિંહ રાઠોડ, શશીકાંત કડીવાલ, સહીત ભાવિકભાઈ સ્પોર્ટસ કોચ એકેડેમીના વિદ્યાર્થીઓ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.


Related News

Loading...
Advertisement