નવનિયુક્ત સાંસદ રામ મોકરીયાને ફુલડે વધાવતુ ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ

26 February 2021 05:47 PM
Rajkot
  • નવનિયુક્ત સાંસદ રામ મોકરીયાને ફુલડે વધાવતુ ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ

મારૂતી કુરીયરના સંચાલક, જાહેર જીવનના આભૂષણ એવા સમાજશ્રેષ્ઠી રામભાઈ મોકરીયાની તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીએ રાજયસભાના સાંસદ તરીકે નિમણુંક કરેલા ‘દીકરાનું ઘર’ પરિવાર દ્વારા તેમના નિવાસસ્થાને જઈ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મુકેશ દોશીના નેતૃત્વ નીચે ‘દીકરાનું ઘર’ ના પ્રતાપભાઈ પટેલ, વલ્લભભાઈ સતાણી, શિવલાલભાઈ આદ્રોજા, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, અશ્ર્વિનભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, ઉપેનભાઈ મોદી, પ્રવિણ હાપલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement