બાળસભામાં 49 બાળકોએ ભાગ લીધો

26 February 2021 05:43 PM
Rajkot
  • બાળસભામાં 49 બાળકોએ ભાગ લીધો

બાલભવન રાજકોટની તમામ પ્રવૃતિઓ શરુ થઈ ગઈ છે. જેનાં ભાગરૂપે સાપ્તાહિક પ્રવૃતિઓ પૈકી તા.20 ફેબ્રુનાં રોજ બાલસભાનું આયોજન કરવામાં આવેલ. આ બાલસભામાં 49 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ બાલસભામાં જોકસ, બાળગીત, મીમીક્રી, મોનોએકટીંગ ડાન્સ રજુ કર્યા હતા.


Related News

Loading...
Advertisement