રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા વાંચન પરખમાં ઇકિગાઇની ભાવયાત્રા કરાવાઇ

25 February 2021 06:28 PM
Rajkot
  • રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા 
વાંચન પરખમાં ઇકિગાઇની ભાવયાત્રા કરાવાઇ

રાજકોટ તા.25
રાજકોટ નાગરિક સહકારી બેંક લી. દ્વારા વાંચન પરબનાં 46માં મણકામાં હેકટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ લિખિત ઇકિગાઇની ભાવયાત્રા અભિમન્યુ મોદીએ બેંકની હેડ ઓફિસ અરવિંદભાઇ મણિયાર નાગરિક સેવાલય, રાજકોટમાં રજુ કરી હતી. અભિમન્યુ મોદીએ રજુ કરેલ વકતવ્યની એક ઝલક. દરેકને એક જ મહેચ્છા હોય છે, લાંબુ જીવવાની અને આવી જ વાત ઇકિગાઇ પુસ્તકમાં બખૂબી આલેખી છે. આ વાંચન પરબના મણકામાં નલિનભાઇ વસા, ડિરેકટરમાંથી જીવણભાઇ પટેલ, ટપુભાઇ લીંબાસીયા, અર્જુનભાઇ શિંગાળા, જીમ્મીભાઇ દક્ષિણી, દિપકભાઇ મકવાણા, કિર્તીદાબેન જાદવ, વિનોદ શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), વિવિધ શાખા વિકાસ સમિતિનાં ક્ધવીનર, સહ-ક્ધવીનર, સદસ્યો, ડેલીગેટ, આમંત્રીતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં.


Related News

Loading...
Advertisement