બંગાળની વધુ એક અભિનેત્રી પાયલ સરકાર ભાજપમાં

25 February 2021 05:27 PM
India Politics
  • બંગાળની વધુ એક અભિનેત્રી
પાયલ સરકાર ભાજપમાં

પશ્ચિમ બંગાળમાં ફિલ્મ અને ક્રિકેટ સિતારાઓને ભાજપ પોતાની સાથે ખેંચી રહ્યું છે તો મમતા બેનર્જીએ પણ તેમાં પાછળ નહીં રહેવા નિર્ણય લીધો છે ગઇકાલે ક્રિકેટર મનોજ તિવારી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઇ ગયો હતો. તો આજે પશ્ચિમ બંગાળની લોકપ્રિય અભિનેત્રી પાયલ સરકાર એમ સમારોહમાં ભાજપમાં સામેલ થઇ ગઇ છે. કોલકતામાં એક સમારોહમાં રાજય ભાજપના પ્રમુખ દિલીપ ઘોષ અને રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની હાજરીમાં પાયલ સરકારે કેસરીયા ખેસ પહેરી લીધો હતો અને માનવામાં આવે છે કે તે ચૂંટણી લડશે.


Related News

Loading...
Advertisement