તમને મત ન આપે તે કુતરા બિલાડા! પાટીલને ‘આપ’નો પ્રશ્ન

25 February 2021 05:26 PM
Surat
  • તમને મત ન આપે તે કુતરા બિલાડા! પાટીલને ‘આપ’નો પ્રશ્ન

સુરત: મહાપાલિકાની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીના સારા દેખાવ પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જે રીતે કુતરા (કોંગ્રેસ)ને કાઢવા જતા બિલાડુ (આપ)પેસી ગયું તેવા વિધાનો કર્યા તેના પર ‘આપ’ના ગુજરાતના વડા ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું કે જનતાનો આદેશ જો અમો સ્વીકારતા હોઈએ તો ભાજપે પણ સુરતના લોકોનો આપ માટેનો ચૂકાદો સ્વીકારવો જોઈએ તમને મત ન આપે તે કુતરા બિલાડાની ઉપમા આપે તે યોગ્ય નથી.


Loading...
Advertisement