પાલીતાણાના જૈન મુનિના આશીર્વાદ લેતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

25 February 2021 04:40 PM
Bhavnagar Rajkot
  • પાલીતાણાના જૈન મુનિના આશીર્વાદ લેતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

પાલીતાણામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આ.પાટીલ પધાર્યા ત્યારે ગુણોદયપુરમની મુલાકાત લીધી હતી ત્યાં મુનિરાજશ્રી પ્રિયંકરસાગરજી મ.ના આશીર્વાદ લીધા હતા. સી.આર.પાટીલનું સ્વાગત મહેન્દ્રસિંહ સરવૈયા તથા નાગલપુર વિદ્યાપીઠના ગૃહપતિ તલકશીભાઈ વીરાએ કરેલ હતું. ઉપરોક્ત તસ્વીરમાં મુનિભગવંતના આશીર્વાદ લેતા સી.આર.પાટીલ જોવા મળે છે.


Related News

Loading...
Advertisement