આરાધ્યાને સુંદર દેખાવા મમ્મી ઐશ્વર્યાની ટીપ્સ

25 February 2021 03:38 PM
Entertainment
  • આરાધ્યાને સુંદર દેખાવા મમ્મી ઐશ્વર્યાની ટીપ્સ

મુંબઈ તા.25
જે ખુદ સૌદર્યનો પર્યાય છે તેવી પૂર્વ વિશ્વ  સુંદરી ઐશ્વર્યારાય બચ્ચને તાજેતરમાં તેની પુત્રી આરાધ્યા માટે બ્યુટી ટીપ્સ જાહેર કરી હતી. એક પ્રશ્ન ના જવાબમાં ઐશ્વર્યા એ જણાવ્યું હતું કે હું મારી દીકરીને સુંદરતા સાથે જોડાયેલી જે વાતો શીખવવા ઈચ્છુ છું તે બેઝીક અને સાધારણ છે. સૌ પ્રથમ તો હું આરાધ્યાને કહીશ કે હંમેશા પર્યાપ્ત માત્રામાં પાણી પીએ. પોતાની ત્વચા અને વાળને પોષણ આપવા માટે વિટામીન્સથી ભરપુર ભોજન કર અને ભોજન ખુબ જ સાધારણ હોય ખાસ તો તે શાંત અને ખૂશ રહે.


Related News

Loading...
Advertisement