નિધી એકત્રિકરણ સમર્પણ અભિયાન શ્રીરામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર પર પ્રભુશ્રી રામચંદ્રજીનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યુ છે. તેમાં રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર તરફથી 1,01,000/- (એક લાખ એક હજાર રૂપિયા)નું વ્યક્તિતગત નિધિ એકત્રીકરણ અભિયાનમાં સમપર્ણ કરેલ છે તેમજ રાજુલા કોંગ્રેસ પક્ષના જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ1 ઉમેદવારોએ સાથે મળીને પોતાના તરફથી રૂ.પ1000નું શ્રીરામ જન્મ ભુમિતીર્થક્ષેત્ર નિધિ એકત્રીકરણ અભિયાનમાં સમર્પણ કરેલ છે.