જૂનાગઢમાં દુર્ગા સેના દ્વારા બ્રહ્મચોર્યાસીનું ભવ્ય આયોજન : એક લાખ લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના

25 February 2021 12:08 PM
Junagadh Dharmik
  • જૂનાગઢમાં દુર્ગા સેના દ્વારા બ્રહ્મચોર્યાસીનું ભવ્ય
આયોજન : એક લાખ લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના

દશ હજાર બહેનોને રોજગારી આપવાના વચન સાથે

(પ્રકાશ દવે)
કેશોદ તા.25
જુનાગઢ ખાતે આગામી માર્ચ મહિનામાં દશ હજાર બહેનો ને રોજગારીઆપવાના કોલ સાથે દુર્ગા સેના આયોજીત ભવ્ય બ્રમ ચોયોસીમાં એક લાખ ઉપર ની જન મેદની ઉપસ્થિત
રાજ્ય ભરમાંથી અને દેશ વિદેશ માંથી અસંખ્ય લોકો જુનાગઢ ખાતે બ્રમ ચોયોસીમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેના આયોજન ના ભાગરૂપે મુડીયા સ્વામી હોલ મધુરમ જુનાગઢ ખાતે જિલ્લા ના બ્રમ સમાજ ના ભાઈઓ અને બહેનો ની એક મિટીંગ મળી હતી તેમાં ભાવેશભાઇ રાજ્યગુરૂ સાથે અનેક મહાનુભાવો હાજરી આપી હતી અને સંમેલન ની સફળતા થી ગુજરાતમાં બ્રમ સમાજ ના સંગઠન તાકાત નો પરચો પણ મળી જશે અને આ સંમેલન અને બ્મ ચોયોસી ના માદયમથી દશ હજાર બ્રમ સમાજ ની મહિલાઓને સ્વનિર્ભર પણ બનશે અને તેમને પુરતી રોજગારી પણ મળશે તેમ પણ ઉપસ્થિત આગેવાનો એ જણાવ્યું હતું.
આ સંમેલન ની સફળતા માટે જુનાગઢ દુર્ગા સેનાની બહેનો સાથે ગુજરાત ભરની બહેનો સકિય રીતે એક જુથ ને સંમેલન ને સફળતા માટે તનતોડ જહેમત ઉઠાવી રહ્યા છે તેમ આજની મિટિંગમાં હાજર રહેલા દુર્ગા સેના ના રાજ્ય ના અદયક્ષ શ્રી એ જણાવ્યું હતું. આજની મીટીંગનું ભવ્ય આયોજન જુનાગઢ દુર્ગા સેનાની બહેનો દ્વારા કરવામાં આવેલ હતું તેમ યજ્ઞેશભાઈ ભટ્ટે તથા અતુલભાઈ ભટ્ટે જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement