અમરેલી રામ ભકતોનું સન્માન કરાયું

25 February 2021 12:05 PM
Amreli
  • અમરેલી રામ ભકતોનું સન્માન કરાયું

અમરેલી વોર્ડ નં.4 ના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત દિલીપભાઈ સંઘાણી, પ્રદેશ મંત્રી મહેશભાઇ કસવાળા, બીજેપી જિલ્લા પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા, મનીષભાઇ સંઘાણી અને શહેર પ્રમુખતુષારભાઇ જોષીના હસ્તે વોર્ડ નં.4માં નિધિ એકત્રીકરણમાં 60થી વધુ રામભકતોનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરાયા હતા.


Loading...
Advertisement