ઉના ખાતે મતદાન જાગૃતિ અંગે બાઇક રેલી યોજાઇ

25 February 2021 11:35 AM
Veraval
  • ઉના ખાતે મતદાન જાગૃતિ અંગે બાઇક રેલી યોજાઇ

ગીર-સોમનાથ જીલ્લામાં આગામી તા.28 નાં રોજ સ્થાનિક સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી-2021 યોજવામાં આવનાર છે જે અન્વયે મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતના લાવવા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર, સ્વેપ નોડલ અધિકારી, મામલતદાર અને ટી.પી.ઇ.ઓ. દ્વારા ઉના ખાતે બાઇક રેલી યોજાઇ હતી જેમાં ઉના પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને આચાર્યોએ સહભાગી થઇ બાઇક ઉપર મતદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે મતદારોને તા.28 નાં રોજ મતદાન અવશ્ય કરવાની અપીલ કરી હતી.
(તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)


Loading...
Advertisement