ઉપલેટા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે વરણી

25 February 2021 10:20 AM
Dhoraji
  • ઉપલેટા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે વરણી

(પંકજગીરી ગોસ્વામી દ્વારા)
ઢાંક તા.25
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા અને રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરાની સૂચનાથી ઢાંક ગામના દિલીપભાઈ નનકુભાઈ માંકડની ઉપલેટા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. આ પ્રસંગે ધારાસભ્ય- લલીતભાઈ વસોયા અને તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર તેમજ કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.


Loading...
Advertisement