આજથી અમદાવાદ-વેરાવળ-અમદાવાદ ટ્રેન ફકત સાબરમતી સુધી દોડશે

24 February 2021 03:15 PM
Gujarat Travel
  • આજથી અમદાવાદ-વેરાવળ-અમદાવાદ ટ્રેન ફકત સાબરમતી સુધી દોડશે

પશ્ચિમ રેલવે અમદાવાદ સ્ટેશનથી દોડતી ટ્રેન નં.09257 અમદાવાદ-વેરાવળ સ્પેશ્યલ ટેકનીકલ કારણોસર આગામી 60 દિવસ સુધી સાબરમતી રેલવે સ્ટેશન સુધી જ દોડશે. વેરાવળ-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન પણ સાબરમતીથી ટર્મીનેટ થઇ જશે અને અમદાવાદ આવશે નહી.


Related News

Loading...
Advertisement