કાલે ગુરુ પુષ્યામૃત : જમીન, મકાન, સોના-ચાંદીની ખરીદી શુકનવંતી

24 February 2021 10:31 AM
Dharmik
  • કાલે ગુરુ પુષ્યામૃત : જમીન, મકાન, સોના-ચાંદીની ખરીદી શુકનવંતી

રાજકોટ તા. 24 : આવતીકાલ તા. 25  ના ગુરુવારે ગુરુ પુષ્યામૃત યોગ (મહાશુદ 13) છે. સાથે ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતી પણ છે. કાલે ગુરુ પુષ્યામૃત યોગ સવારે 7-13 થી બપોરના 1.17 સુધી છે.
ગુરુ પુષ્યામૃત યોગમાં નવા વાહનોની ખરીદી કરી શકાય. જમીન, મકાન, વાહન, સોનુ ચાંદી વગેરેની ખરીદી લાભદાયક છે. ગુરુ પુષ્યામૃત યોગમાં શ્રીયંત્રની સ્થાપના, ઉ5ાસના કરવી. મંત્ર-જાપ કરવા શ્રેષ્ઠ છે. સવારે શુભ, બપોરે ચલ તથા લાભ ચોઘડીયું તથા અભિજીત મુહુર્ત બપોરના છે તેમ શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવેલ છે.


Related News

Loading...
Advertisement