બોટાદ ક્ષત્રિય સેના પ્રમુખ સામતભાઇ જેબલીયાનો જન્મદિન સાદાઇથી ઉજવાશે

24 February 2021 10:22 AM
Botad
  • બોટાદ ક્ષત્રિય સેના પ્રમુખ સામતભાઇ જેબલીયાનો જન્મદિન સાદાઇથી ઉજવાશે

બોટાદ તા. ર4
બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ સામતભાઇ જેબલીયાના જન્મ દિવસ પ્રસંગે ગાયોને ઘાસ, કબુતરને ચણ અને સાધુ સંતોને ભોજન, ગરીબ દર્દીને ફ્રુટ વિતરણ કરી સાદાઇ ધાર્મિકતાથી ઉજવવામાં આવશે.


Loading...
Advertisement