(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. ૨૦૦૪થી3
સુરેન્દ્રનગરના પત્રકાર અને નિર્માણ જીટીપીએલ ચેનલના પત્રકાર કુણાલભાઈ રાવલનો આજે જન્મદિવસ છે ત્યારે કુણાલભાઈ રાવલને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે ત્યારે કુણાલભાઈ રાવલ પોતાના 38 વર્ષ પૂર્ણ કરી અને 39 માં વર્ષમાં મંગળ પ્રવેશ મેળવ્યો છે તેને સમગ્ર ગુજરાતના નેતાઓ અભિનેતાઓ અને પ્રેસ મીડિયાના પત્રકારો કુણાલભાઈ રાવલના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર નિર્માણ અને જીટીપીએલ ચેનલ માં ફરજ બજાવતા કુણાલભાઈ રાવલને આજે સમગ્ર ગુજરાતમાંથી ઠેર ઠેર જગ્યા ઉપર થી શુભેચ્છાઓ જન્મદિવસ નિમિત્તે મળી રહી છે.
ત્યારે કુણાલભાઈના પિતા કવિ ઈશ્વર ભાઈ માતા પ્રીતિબેન પત્ની હેમાલી બેન રાવલ અને પુત્ર રુદ્ર દ્વારા વહેલી સવારે પોતાના ઘરે ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં કુણાલભાઈ નું આરોગ્ય સારું રહે અને પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી ભોળાનાથ પાસે પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારે મિત્ર વર્તુળ અને પ્રેસ મીડિયા ના પત્રકારો દ્વારા કુણાલભાઈ રાવલ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.