દામનગરમાં ઘવાયેલ ઢેલ પક્ષીની સારવાર

23 February 2021 02:29 PM
Amreli
  • દામનગરમાં ઘવાયેલ ઢેલ પક્ષીની સારવાર

દામનગર શહેરમાં જાહેર રસ્તા ઉપર અકસ્માતે પડી ગયેલ ઢેલ પ્રત્યે મુસ્લિમ મહેબુબની માનવતા વૈજનાથ મંદિર સામે ચા ની કીટલી ચલાવતા યુવકને રોડ પર અકસ્માતે પડી ગયેલ ઢેલ ઉપર નજર પડતા ત્વરીત લઈને પશુ ચીકીત્સકો અને વનવિભાગને જાણ કરી જયાં સુધી ઘાયલ ઢેલને સુરક્ષિત સારવારમાં ન લેવાય ત્યાં સુધી પોતાની ચા કીટલી બંધ રાખી દામનગર વન વિભાગ અને કરુણા નેચર નર્સરીના અર્જુનભાઈ અને રાઠોડભાઈને ઘાયલ ઢેલ સોંપી ઘાયલ ઢેલને સારવાર કરી દામનગર નર્સરીના કર્મચારીઓને સોંપી હતી.


Loading...
Advertisement