મેઘાલયમાં ખાણ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ

23 February 2021 12:37 PM
India
  • મેઘાલયમાં ખાણ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ

નવી દિલ્હી તા.23
મેઘાલયના પુર્વ જૈન્તીઆ હિલ્સ જિલ્લામાં ખાણમાં અકસ્માત દરમિયાન 6 લોકોના મૃત્યુ થયા છે. આ અંગેની વિગત મુજબ મેઘાલયમાં પુર્વ જૈન્તીઆ હિલ્સ ડિસ્ટ્રીકટમાં ખાણમાં કામગીરી દરમ્યાન અકસ્માત સર્જાતા 6 લોકોના મોત નિપજયા હતા. પોલીસે આ મામલે એમ્પ્લોયર સામે કેસ દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement