વડોદરા તા. 23
મહાનગર પાલિકાના ચૂંટણીના પરિણામો હાલ જાહેર થઈ રહ્યા છે. આ લખાય છે ત્યારે વડોદરામાં વોર્ડનં. 16માં ભાજપ અને કોંગ્રેસને બે-બે બેઠક મળે છે. જયારે વોર્ડનં. 1 માં કોંગ્રેસની પેનલ જીતી છે. વડોદરામાં રસેન્ડીંગ ચેરમેન સતીષ પટેલ હાયદ છે. જયારે વોર્ડ નં. 7 માં ભાજપની પેનલમાં વિજય થયો છે. આ લખાય છે ત્યારે વોર્ડ નં. 13 માં કોંગ્રેસના બાળુ સુર્વેની જીત થયાના અહેવાલો છે.