જુનાગઢ વોર્ડ નં.15માં ભાજપ ઉમેદવાર નાગજીભાઇ કટારાનો વિજય

23 February 2021 12:26 PM
Junagadh ELECTIONS 2021
  • જુનાગઢ વોર્ડ નં.15માં ભાજપ ઉમેદવાર નાગજીભાઇ કટારાનો વિજય

જૂનાગઢ તા.23
જૂનાગઢ વોર્ડ નં.15ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નાગજીભાઇ ડાયાભાઇ કટારાનો વિજય થયો છે. વોર્ડ નં.15ની મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર નાગજીભાઇ કટારા 4449 મત મળ્યા છે. જયારે કોંગ્રેસના ઉમેદવારને 2841, એનસીપી ઉમેદવારને 1320 મત મળ્યા હતા. વોર્ડ નં.15માં ભાજપ ઉમેદવાર નાગજીભાઇ વિજેતા જાહેર થયા છે.


Related News

Loading...
Advertisement