સાવધાન, હવે દેશમાં કોરોનાનો નવો સ્ટ્રોન બન્યો ખતરનાક

23 February 2021 12:13 PM
India
  • સાવધાન, હવે દેશમાં કોરોનાનો નવો સ્ટ્રોન બન્યો ખતરનાક

આ સાત લક્ષણોથી રહો સાવધાન

નવી દિલ્હી તા. 23
એક બાજુ જયાં ભારતમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 95.99 ટકા થઈ ગયો છે ત્યા કોરોનાના નવા સ્ટ્રોને નવી ચિંતા પેદા કરી છે. બ્રિટનથી ભારત પાછા ફરેલા અનેક લોકોમાં વાઈરસનાં નવા રૂપના સંક્રમણથી પ્રકિયા થઈ છે.


ભારતમાં કોરોનાનો આ નવો સ્ટ્રીને નવી ચિંતા પેદા કરી છે. બ્રિટનથી ભારત પાછા ફરેલા અનેક લોકોમાં વાઈરસના નવા રૂપના સંક્રમણથી પ્રકિટ થઈ છે. ભારતમાં કોરોનાનો આ નવો સ્ટ્રેન (રૂપ) વધારે સંક્રામક હોઈ શકે છે તેવી અવ્શંકા એમ્સના પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ દર્શાવી છે ડો. ગુણેરિયાએ જણાવ્યું હતું કે ભારતમાં કોરોના વાઇરસ સામે હર્ડ ઈમ્યુનિટી બનવી એક માન્યતા છે કારણકે તેના માટે 80 ટકા વસ્તીમાં કોરોનાં વાઈરસ પ્રત્યે એન્ટી બોડી બનવા જોઇએ જે હર્ડ ઈન્યુનિટી સુરસા માટે જરૂરી છે નવા સ્ટ્રેનના લક્ષણ પણ જૂના કોરોના વાઈરસથી અલગ જોવા મળ્યા છે. બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થય સેવા (એનએચએસ) એ નવા સ્ટ્રેનના 7 લક્ષણ બતાવ્યા છે. આ લક્ષણોમાં શરીરમાં દર્દ અને પીડા ગળામાં ખરાશ આંખો ઉઠવી વગેરે છે.


Related News

Loading...
Advertisement