રાજકોટમાં જાહેર થયેલ પ્રથમ તમામ છ વોર્ડમાં ભાજપ વિજેતા

23 February 2021 11:55 AM
Rajkot ELECTIONS 2021
  • રાજકોટમાં જાહેર થયેલ પ્રથમ તમામ છ વોર્ડમાં ભાજપ વિજેતા
  • રાજકોટમાં જાહેર થયેલ પ્રથમ તમામ છ વોર્ડમાં ભાજપ વિજેતા
  • રાજકોટમાં જાહેર થયેલ પ્રથમ તમામ છ વોર્ડમાં ભાજપ વિજેતા

મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં કોંગ્રેસે હજુ ખાતુ ખોલાવ્યુ નથી. રાજકોટના છ વોર્ડના પરિણામો જાહેર થયા છે અને તે તમામ બેઠકો ભાજપને ફાળે ગઈ છે. જેમાં વોર્ડ નં.1,4,7,10,13 અને 16નો સમાવેશ થાય છે.

Related News

Loading...
Advertisement