મહાપાલિકામાં ભાજપ્નો વિજય હવે નિશ્ચિત થઈ રહ્યો છે તે વચ્ચે આવતીકાલે અમદાવાદમાં મોઢેરા સ્ટેડીયમના ઉદઘાટનમાં સામેલ થવા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાત ભાજપ્ના મેન્ટર અમિત શાહ જે વિલંબથી આવવાના હતા તે આજે બપોરે અમદાવાદ પહોંચી જશે અને ભાજપ્નો વિજયોત્સવમાં તેઓ સામેલ થશે.