ઘેલા સોમનાથ મહાદેવને માતાજીનો શણગાર

23 February 2021 10:31 AM
Jasdan
  • ઘેલા સોમનાથ મહાદેવને માતાજીનો શણગાર

જસદણ પંથકમાં આવેલ વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને સોમવારની પૂર્વ સંધ્યાએ પાર્વતીજીનો શણગાર કરવામાં આવ્યો હતો આ તકે અનેક ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ તીર્થધામમાં ભાવિકોને બન્ને સમય વિનામૂલ્યે પ્રસાદરૂપે ભોજન પણ આપવામાં આવે છે.


Loading...
Advertisement