ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન હતું ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પરિવાર સાથે મતદાન કર્યુ હતું. સી.આર. પાટીલે સુરત ખાતે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે પોતાના પરિવાર સાથે અમદાવાદના નારણપુરામાં મતદાન કર્યુ હતું.