વિરપુર તા.22
વિરપુર જલારામધામના ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના યુવા પત્રકાર કિશન મોરબીયા (ક્રિશરાજસિંહ રાજપૂત)નો આજે જન્મદિવસ છે,વિરપુર જલારામધામમાં છેલ્લા ઘણા સમયથી વિરપુર તેમજ વિરપુર પંથકના આજુબાજુના બનાવોને કેમેરામાં કંડારીને ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રીન્ટ મીડિયાના માધ્યમથી વાચા આપનાર તા.22 ફેબ્રુઆરીના રોજ જન્મેલા તેમજ વિરપુર પત્રકાર મીડિયા સંઘના યુવા પત્રકાર કિશન મોરબીયા (ક્રિશરાજસિંહ રાજપૂત)નો આજે જન્મદિવસ છે,ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓ યુવાનો તેમજ બહોળો મિત્રવર્ગ અને અધિકારી વર્ગ તથા બિન અધિકારીવર્ગ તેમના મો.8000063131 પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે.