કેજરીવાલનું ગુજરાતીમાં ટવીટ : એક મત ‘આપ’ને, પછી જુઓ ગુજરાતને

20 February 2021 06:01 PM
India
  • કેજરીવાલનું ગુજરાતીમાં ટવીટ : એક મત ‘આપ’ને, પછી જુઓ ગુજરાતને

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આવતીકાલના મતદાન પૂર્વે આજે ગુજરાતીમાં ટવીટ કરીને ‘આપ’ને એક મત આપવા અપીલ કરતા જણાવ્યું હતું કે પછી ગુજરાત કેવુ બને છે તે મતદારો જોઇ શકશે.


Related News

Loading...
Advertisement