લવ રંજનની આગામી ફિલ્મમાં ચમકશે રણબીર કપૂર અને શ્રઘ્ધા

20 February 2021 05:58 PM
Entertainment
  • લવ રંજનની આગામી ફિલ્મમાં ચમકશે રણબીર કપૂર અને શ્રઘ્ધા

મુંબઇ : ફિલ્મ કાર લવ રંજનની આગામી ફિલ્મ દેશભરમાં 18માર્ચ 2022ના રોજ હિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રઘ્ધા કપુર ચમકી રહ્યા છે. આ ફિલ્મનું ટાઈટલ હજુ શહેર શહેર નકકી થયું રંજન અને અંકુર ગર્ગ નિર્મિત આ ફિલ્મની રજૂઆત આરીજના ભૂષણ કુમાર કરશે. ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા અને બોની કપૂર પણ ચમકી રહ્યા છે. આ વર્ષેજ ટુંક સમયમાં જ ફિલ્મ દિલ્હી ખાતે ફલોર પર જશે ઉલેખનીય છે કે રણબીર કપુરની આ વર્ષે કરણ પલ્હોગા ભર્દશિબ ફિલ્મ શમશેરા રિલીઝ થશે જેની રજૂઆત જૂન 2021માં થઈ શકે છે. યશમાન ફિલ્મસની આ ફિલ્મમાં વાણી કપૂર અને સંજય હતા. શિવાય રણબીર કપૂર અંયાન મુખર્જીની ફેન્ટેસી આહસ ફિલ્મ બ્રહ્મપુત્રની પણ આ વર્ષ રિલીઝ થશે. જેમાં તેની સામે કપૂર ચમકી રહી છે.


Related News

Loading...
Advertisement