હવે વધુ એક બોલીવુડ સ્ટાર શાહીદ કપુરની ડીઝીટલ વર્લ્ડમાં એન્ટ્રી

20 February 2021 05:54 PM
Entertainment
  • હવે વધુ એક બોલીવુડ સ્ટાર શાહીદ કપુરની ડીઝીટલ વર્લ્ડમાં એન્ટ્રી

ધ ફેમિલીમેન ફેમ રાજ અને ડીકેની આગામી અરજીમાં ચમકશે એકટર

મુંબઈ હવે બોલીવુડનો વધુ એક સ્ટાર શાહીદ કપુર ડીઝીટલ વર્લ્ડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ફિલ્મ માકેટ રાજ નિદીમોરુ અને કિષ્ના ડી.કે.ની આગામી અરઝીમાં ચે ચમકી રહ્યો છે. જે એમેઝોન પ્રાઈમના પ્લેટ ફોર્મ પર પ્રસાર થશે. ધી ફેમિલીયમ ફેમ રાજ અને ટીકે આ આરીઝનું સર્જન કરી રહ્યા છે આ આરીઝનું ટાઈટલ હજુ નકકી નથી થયું. શાહીદ કપુંર જણાવ્યું હતુ કે ગો ગોવા ગોન શોર ઈન ધી સિત અને સ્ત્રી જેવી ફિલ્મોના ડિરેકટર તેમજ ધી ફેમિલી મેન પરનું તેમનું કામ જોઈને હું તેમની આરીઝમાં કામ કરવા ઉત્સુક હતો. શાહીદ કહે છે. કે આરીજની કથા મને ગમી છે. જયારે મે પ્રથમવાર સાંભળી ત્યારે ખૂબ એકસાઈટ થયો હતોફ. રવી અને ડીકે એ જણાવ્યું હતું કે અરીઝ તેની ફેવરિટ સ્કીટટન આધારે છે. રવી અને ડીકે જણાવે છે કે શાહિદ આ આરીઝ માટે પરફેકટ મેચ છે. તે અમારી પહેલી પસંદ રહયો છે.


Related News

Loading...
Advertisement