રાણાવાવમાં બેંક અધિકારીઓનો આભાર માનતા પેન્શનરો

17 February 2021 12:08 PM
Porbandar
  • રાણાવાવમાં બેંક અધિકારીઓનો
આભાર માનતા પેન્શનરો

રાણાવાવ એસબીઆઇ બેંક તરફથી પેન્શનરોને ગોલ્ડ લોન અને બેંકની પર્સનલ લોનની સરસ માહિતી આપવા માટે રવિભાઇ પટેલ, તેમજ ચુડાસમાનો આભાર માન્યો હતો. (તસવીર : સુનિલ ચૌહાણ-રાણાવાવ)


Loading...
Advertisement