બિકાનેર તા.27
બ્રિટનમાંતી કોરોનાનો નવો સ્ટ્રેન બહાર આવ્યો ત્યારે સૌ કોઈને ચિંતા હતી કે વેકસીન તેને નાથી શકશે. પરંતુ ભારતીય કોરોના વેકસીન કોવેકસીન યુકેના નવા સ્ટ્રેન સામે પણ કામ કરી રહી છે તેમ આઈસીએમઆરે જણાવ્યું હતું. ભારતમાં અત્યાર સુધીમાં 2 મિલિયન જેટલા હેલ્થકેર વર્કર્સે કોરોના વેકસીન લીધી છે.