ચેન્નાઈ તા.27
એઆઈડીએમકેના હાંકી કઢાયેલા નેતા અને પુર્વ મુખ્યમંત્રી સ્વ. જયલલિતાની નજીકના ગણાતા વી.કે.શશીકલા ચાર વર્ષના જેલવાસ બાદ બહાર આવ્યા છે. તેમની પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમને શહેરની હોસ્પીટલમાં કોરોના સારવાર માટે ખસેડાયા હતા.