સુરેન્દ્રનગર : સતવારા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોંગી આગેવાનોની હાજરી

27 January 2021 02:38 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર : સતવારા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોંગી આગેવાનોની હાજરી

ગઇકાલે યોજાયેલી સતવારા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ માં ધ્રાંગધ્રા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીમેલભાઈ શાહ, એનએસયુઆઇ અગ્રણી મેહુલભાઈ પંચાલ,જીલ્લા આઈ.ટી સેલ પ્રભારી જોગેશભાઈ ધેલાણી તથા નગરપાલિકા ના કોંગ્રેસ માથી ચુંટાયેલા સભ્યો અને કોંગ્રેસ અગ્રણીઓ જેવા કે ઈમ્તિયાઝભાઈ સૈયદ,મ્યુદિનભાઈ(ઉ્ફે:લાલશા), અલ્પેશભાઈ જાકાશણીયા, મોહસીનભાઈ એ હાજરી આપી અને ક્રિકેટરોનું સમ્માન કર્યું તેમજ વિશેષ ઉપસ્થિતિ આપી રહેલા હકાભા ગઢવી નુ હાર પહેરાવી સમ્માન કરવામાં આવ્યું.


Loading...
Advertisement