વેરાવળના કાજલી ગામે ઝાલા પરિવારનો યજ્ઞ

27 January 2021 12:24 PM
Veraval
  • વેરાવળના કાજલી ગામે ઝાલા પરિવારનો યજ્ઞ

વેરાવળ તાલુકાના કાજલી મુકાને નિવૃત ડે. કલેકટર ભગવાનભાઇ ઝાલાની પુણ્યતિથી નીમીતે આર્ય વૈદિય યજ્ઞ અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં તેમના પરીવાર તરફથી એડવોકેટ સુરપાલસિંહ ઝાલા, લક્ષ્મણસિંહ ઝાલા અને પરીવારના તમામ સભ્યો યજ્ઞમાં જોડાયા હતા. આ યજ્ઞમાં આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઇ આર્ય વેરાવળ આર્ય સમાજના આચાર્ય, પ્રભાસપાટણ નરશી મંદિરના મહંત ઘનશ્યામ બાપુ હાજર રહયા હતા.


Loading...
Advertisement